TV9 Gujarati, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશનના સભ્ય છે. તમામ બાબતોમાં, TV9 Gujarati પર કન્ટેન્ટ વિશેની ફરિયાદોને શક્ય તેટલી સંતોષકારક અને ઝડપથી ઉકેલવાનો અમારો ઉદ્દેશ્ય છે.
કન્ટેન્ટને લગતી કોઈપણ ફરિયાદ વ્યક્તિ દ્વારા પ્રથમ પ્રસારણની તારીખથી 14 (ચૌદ) દિવસના યોગ્ય સમયની અંદર કરવાની રહેશે. તમારી ફરિયાદમાં નીચેની બાબતોનો સમાવેશ થવો જોઈએ:
સંપર્ક વ્યક્તિ: | Mr. Santosh Nair |
---|---|
પદનું નામ: | Editor - Network Co-ordination |
સરનામું: | Film City, Sector-16A, Noida, Uttar Pradesh - 201 301 |
ફોન નંબર: | 0120 - 4880402 |
ઈ - મેઈલ એડ્રેસ: | info@tv9.com |
અમે દર્શકોને સલાહ આપીએ છીએ કે https://newsbroadcastersfederation.com/ પર જાવો અને ફરિયાદ દાખલ કરો, સમીક્ષા કરવાની અને ફરિયાદ નિવારણ પ્રક્રિયાને સમજો.
જો બ્રોડકાસ્ટર અમારાથી સંતુષ્ટ ન હોય, તો ફરિયાદકર્તા પોતાની ફરિયાદ માટે https:/newsbroadcastersfedreation.webnyay.in પર NBF-PNBSA ને અમારા તરફથી પ્રતિસાદ મળ્યાની તારીખથી 14 દિવસની અંદર અપીલ કરવા માટે સ્વતંત્ર છે.
To finish, please read through the above form to ensure all your details are correct. You may post, e-mail or fax this Complaint Form to the broadcaster. The relevant contact details are available on the website.